BHARUCH
જંબુસર આમોદ 150 વિધાનસભા ના ધારાસભ્ય ડી.કે.સ્વામી એ પીવાનાં પાણી ચાલી રહેલી યોજના ના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું

આજરોજ જંબુસર ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તર બારા જૂથ 50 લાખ લીટર પીવાના પાણીની તથા જંબુસર નગરપાલિકા ના વિસ્તાર માટે 65 લાખ લીટરની પીવાના પાણીની ચાલી રહેલી યોજના ના કામોનું સ્થળ નિરીક્ષણ કરતાં જબુંસર આમોદ 150 વિધાનસભા ના ધારાસભ્ય ડી.કે.સ્વામી 
રિપોર્ટર વિજયસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





