
5 મે
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
*બોક્સ .ભગવાન બુદ્ધ એ તેમજ ડૉ. બાબા સાહેબ આંબેડકર કોઈ એક સમાજના નેતા નહોતા એ સમગ્ર સમાજના મહાન રાષ્ટ્ર પુરૂષ હતા .શંકરભાઈ ચૌધરી*
થરાદ ખાતે વૈશાખ સુદ પૂનમ ના દિવસે થરાદ શિવનગર પારકર મેદાનમાં ભગવાન બુદ્ધ પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ભગવાન બુદ્ધ ના વિચારો વિશે વાત કરવા આવી હતી તથા બૌદ્ધ ના વિચારો જીવન માં ઉતારવા વિશે સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આયુષ્યમાન શંકરભાઈ ચૌધરી વિધાનસભા ના અધ્યક્ષ તેમજ બનાસકાંઠાના સાંસદ આયુષ્યમાન પરબતભાઇ પટેલ તથા ભનતે વિપસી અખિલ ભારતીય ભીખુસંઘ તેમજ ધમ્મ ચારી આનંદ શાક્ય તરી રત્ન બૌદ્ધ મહાસંઘ ભારત તથા રાજેસથાન વિધાનસભા માંથી રૂપાંતર ધનદેવ તથા જીલ્લા સદસ્યો તથા સામાજિક સમિતી ચેરમેન તથા અખિલ ભારતીય પારકર મેઘવાળ સમાજ ના આગેવાનો તથા યુવાનો હાજર રહયા હતા.આ કાર્યક્રમ સરસ રીતે બનાવવામાં પીરમોલ નઝાર સાહેબ ખુબ મહેનત કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું એનકરીગ રામદાસભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું