BHARUCH
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદગામે, શ્વાન હાડકાયું થતાં ગામમાં અનેક લોકોને કરડી પહોંચાડી ઇજા,

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદગામે, શ્વાન હાડકાયું થતાં ગામમાં અનેક લોકોને કરડી પહોંચાડી ઇજા,
મંગણાદ ગામ પાસે આવેલ સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ મજૂરોની વસાહતમાં ઘુસી જતાં ચાર થી પાચ નાના ભૂલકાઓ કુતરાના કરડવાનો ભોગ,છે
રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવા માં આવિયા હતા
આ નાના ભૂલકાઓ ના વાલિયો યે કંપની કોન્ટ્રાકટર ને જાન કરતા
કંપનીના હેડ દ્વારા જીવદયા તથા ગામ પંચાયત વહીવટી તંત્ર ને જાન કરી
પંથકમાં અવાર નવાર શ્વાન કરડવાના અને બાઈકની પાછળ અવાર નવાર શ્વાન દોડવાથી થતાં અકસ્માતોની કોઈ નવીનતા નથી
રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવા માં આવિયા
રિપોર્ટ વિજયસિંહ ચૌહાણ
[wptube id="1252022"]








