જંબુસર પંથક મા હવેલી ટપ્પા વિસ્તાર થી ઓળખાતા તાલુકા ના કારેલી પિલુદ્રા વેડચ ગજેરા વિસ્તાર મા ગત રાત્રિએ આકાશી આફત વરસ્તા 16 મકાનો ને નુકસાન થયું

જંબુસર
જંબુસર પંથક મા હવેલી ટપ્પા વિસ્તાર થી ઓળખાતા તાલુકા ના કારેલી પિલુદ્રા વેડચ ગજેરા વિસ્તાર મા ગત રાત્રિએ આકાશી આફત વરસ્તા
આ વિસ્તાર મા રહેણાંક મકાનો ને વધુ નુકસાન થયુ હોવાના તથા અને એકલા પિલુદ્રા ગામે નાના મોટા ૧૬ જેટલા રહેણાંક મકાનો ને અશંતઃ નુકસાન થયુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર પંથક મા હવેલી ટપ્પા વિસ્તાર થી ઓળખાતા તાલુકા ના કારેલી પિલુદ્રા વેડચ ગજેરા વિસ્તાર મા ગત રાત્રિએ આકાશી આફત વરસ્તા સમગ્ર વિસ્તાર મા પાણી પાણી થઈ ગયુ હતુ.અને નીચાણવાળા વિસ્તાર ના મકાનો મા પાણી ભરાયા હતા.આ વિસ્તાર મા પડેલ સાંબેલાધાર વરસાદ ના આ વિસ્તાર ના૧૮ જેટલા કાચા પાકા રહેણાંક મકાનો ને અશંતઃ નુકસાન થયુ હોવાની માહિતિ તાલુકા પંચાયત કચેરીએ થી પ્રાપ્ત થઈ છે.નુકસાન થયેલ મકાનો પૈકી ૧૬ કાચા પાકા મકાનો પિલુદ્રા ગામ ના જ છે.જયારે કારેલી ગામ મા એક મકાન તથા ડાભા ગામ મા ૧ મકાન મળી ત્રાટકેલી વરસાદી
આફત મા કુલ ૧૮ કાચા પાકા રહેણાંક મકાનો ને નુકશાન થયુ છે.તલાટી ના રિપોર્ટ ના આધારે તાલુકા પંચાયત કચેરી ખાતે થી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





