DEVBHOOMI DWARKADWARKA
કલ્યાણપુર તાલુકાના ચૂર, રાજપરા અને ધતુરીયા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
લોકસભા ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજનો દ્વારા મતદાનનો દર વધે તે માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચૂર, રાજપરા તેમજ ધતુરીયા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ દ્વારા મતદાનની આવશ્યકતા નાગરિકોને સમજાવવામાં આવી હતી.

[wptube id="1252022"]








