
કન્યા કેળવણી મોહત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 મહાપુરા
Smc. સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઈ ચંદુભાઈ રાઠોડ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ તા.13/06/2023ને મંગળવાર ના રોજ શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ માં ડૉ. અનવરભાઈ તથા પૂર્વી બેન. મહાપુરાના માજી સરપંચ. સુરેશભાઈ તથા પત્રકાર મુન્નાભાઈ ઠાકોર.પંચાયત ના સભ્યો . તેમજ બાલ આંગણવાડી ના બાળકો. તેમજ ગામજનો મોટી સંખ્યા માં હાજર રહી ઉત્સાહ પૂર્વક પ્રવેશોત્સવ કાર્યક્રમ માં ભાગ લીધો.
સ્વાગત પ્રવચન શાળા ના આચાર્ય શંકરભાઇ એ કર્યો. ત્યાર બાદ બાલ આંગણવાડી તથા બાલ વાટિકા ના બાળકો ને પ્રવેશ કીટ આપી.
ધોં.03થી 05 પ્રથમ નંબર આવનાર ને ઇનામ વિતરણ આપવામાં આવ્યું
ધોં 01થી 05 100% હાજરી આપનાર બાળક ને સમ્માન પત્ર અને ઇનામ આપીને સમ્માન કરવામાં આવ્યું.
આભાર વિધિ શાળા ના શિક્ષક રાજેશભાઈ ટેલર દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ








