BHARUCH

જંબુસરમાં કરોડોના ખર્ચે બનેલ નવનિર્મિત એસટી ડેપોના ટકલાદી કામનો પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા એ જંબુસર એસટી ડેપો ખાતે મુલાકાત લઇ સમગ્ર ઘટનાનો ટાંગ મેળવ્યો હતો

જંબુસર
જંબુસરમાં કરોડોના ખર્ચે બનેલ નવનિર્મિત એસટી ડેપોના ટકલાદી કામનો પડદા ફાસ કરવામાં આવ્યો

2020 ની સાલમાં આ જંબુસર એસટી ડેપો નિર્માણ પામ્યું હતું

જંબુસર એસટી ડેપોના નવ નિર્મિત કંટ્રોલ ઓફિસમાં કેટલીક જગ્યા ઉપર પોપડા નીકળ્યા હોય તેવા વીડિયોમાં દ્રશ્ય કેદ થયા

તો જંબુસર એસટી ડેપોના પાર્સલ ઓફિસ વિભાગમાં પણ ધાબા ઉપરથી પાર્સલ ઓફિસમાં પાણી ટપકતા હોવાના દ્રશ્યો પણ કેદ થયા

એસટી ડેપો ની દીવાલો મા પણ તિરાડ પડેલી જોવા મણે છે

જંબુસર તાલુકાના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા એ જંબુસર એસટી ડેપો ખાતે મુલાકાત લઇ સમગ્ર ઘટનાનો ટાંગ મેળવ્યો હતો

સમગ્ર ઘટનામાં પૂર્વ ધારાસભ્ય જણાવ્યું હતું કે આજ તકલાદી કામ વિશે આગામી દિવસોમાં તેઓ માર્ગ અને વાહન વિભાગના મંત્રી ને રજૂઆત કરશે

તેમજ આ ભ્રષ્ટાચાર ના કામમાં જે કોઈ અધિકારીએ કામની શીશી આપેલી હોય તેની વિરોધ પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી

તો આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો ને બ્લેક લિસ્ટ કરવાની પણ વાત કરી હતી

કરોડા ના ખર્ચે નિર્માણ પામેલા એસટી ડેપો નુ આયુસ્ય 3 વર્ષ માજ ખરતું નજરે પાડ્યું

સરકાર આવા કોન્ટ્રાકટર વિરુદ્ધ શુ કાર્યવાહી કરશે એ જોવું રહીયુ

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button