BHARUCH

જંબુસર તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદના કારણે સંભાતેમજ પાંચકડા ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી ખેતરમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા

જંબુસર તાલુકાના સંભા તેમજ પાંચકડા ગામ મા ગત રાત્રી ના ભારે વરસાદ વરસતા ખેતર મા પાણી ભરાવવા થી તળાવ જેવા દ્રષ્યો સર્જાયા ગામના ખેડૂત ની કહેવું છે દર વર્ષે વરસાદ પાડવાથી પાણી નો યોગ્ય નિકાલ ન હોવાથી તેમજ કાંસ ની સફાઈ ન થતી હોવાથી આ સમસ્યા સર્જાય છે તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ખેડૂતો ને ખેતી મા મુશ્કેલી નો સામનો કરવો પડેછે આ બાબતે કિસાન સંઘ દ્વારા ખેડૂતો ની સમસ્યા ની યોગ્ય રજુઆત કરવી જાઈયે તેમજ તંત્ર દ્વારા આ સમસ્યા નુ નિરાકરણ આવે તેવી ખેડૂતો ની માગ છે

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button