BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ : દિવ્ય જ્યોતી ટ્રસ્ટની કોમ્યુનિટી મિટીંગ યોજાય

નેત્રંગ : દિવ્ય જ્યોતી ટ્રસ્ટની કોમ્યુનિટી મિટીંગ યોજાય .

નેત્રંગ ટાઉનમાં છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત દિવ્ય જ્યોતી ટ્રસ્ટ સંચાલિત સેટેલાઇટ સેન્ટર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આંખની તપાસ અધતન સમયના સાધનો થકી આંખની તપાસ, ઓપરેશન થિયેટર, મોતિયો અને વેલના ઓપરેશનનો લાભ તથા ટેલીમેડીસીન થકી દર્દીઓનો ડોક્ટર સાથે સિધ્ધો સંવાદ જેવી સુવિધાઓનું નેત્રંગ તાલુકા સહિત અન્ય વિસ્તારના લોકો વધુમાં વધુ ગરીબ વ્યક્તિઓ સુધી સરળતાથી આવી સુવિધા મળી રહે તે હેતુથી કોમ્યુનિટી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં દિવ્ય જ્યોતી ટ્રસ્ટના એડમીનીસ્ટ્રેશન નિખિલ મહેતા,સુપર વાઈઝર દ્વારા ગામના સરપંચ સહિત આગેવાનોને અને લાભાર્થીઓ સાથે વાર્તા લાભ કર્યો.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button