BHARUCH

ભરૂચ જિલ્લાનાની જંબુસર જે. એમ.શાહ કોલૅજમાં ગુજરાતી,સાહિત્ય પરીષદના સંયુક્ત ઉપક્રમે “વિશ્વમાતૃભાષા” દિવસની ઊજવણી.

ભરૂચ જિલ્લાનાની જંબુસર જે. એમ.શાહ કોલૅજમાં ગુજરાતી,સાહિત્ય પરીષદના સંયુક્ત ઉપક્રમે “વિશ્વમાતૃભાષા” દિવસની ઊજવણી.

જંબુસર જે. એમ. શાહ કોલેજમાં કોલેજના આચાર્ય ઇસ્માઇલભાણા સાહેબની રાહબરી હેઠળ,
વિશ્વમતૃભાષા દિવસની ઉજવણી કોલેજના હોલમાં યોજવામાં આવી.
સમારંભમાં મુખ્ય અતિથિ પદે આણંદ શ્રી,ભીખાભાઇ પટેલ આર્ટ્સ કોલેજના પ્રોફેસર જયશ્રી બેન જોષી ઉપસ્થિતિ રહ્યા,
કોલૅજના આચાર્ય ભાણા સાહેબે જયશ્રી બેનનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી કૉલેજનું સ્મૃતિ ચિહ્નન આપી સન્માન કર્યું.

વક્તા જયશ્રી બેન જોશી દ્વારા મતૃભાષાનું મહાત્મ્ય વર્ણવી ભાષા કોમ્યુનિકેશન, વિદ્યાર્થી સાથે કેવી રીતે કરવુંતે જણાવી શુદ્ધભાષા અને લોકબોલી વચ્ચેનો તાર્કિક ભેદ વિદ્યાર્થી સમક્ષ રાજુ કરી,
ગુજરસ્તી s

[wptube id="1252022"]
Back to top button