BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચના દરિયા કિનારાના ગ્રામજનોને સંભવિત વાવાઝોડાં પગલે તકેદારી રાખવા ભરૂચ મામલતદારે માર્ગદર્શક સૂચનો આપી મુલાકાત લીધી.


“બિપરજોય” વાવાઝોડા અંગે ભરૂચ તાલુકાના નદીકાંઠાના ગામોમાં ગામોના લોકોને બિપરજોય વાવાઝોડા પહેલા, દરમિયાન અને પછીથી રાખવાની થતી તકેદારીઓ અને સલામતી તથા સાવચેતીના પગલાં અંગે ભરૂચ મામલતદાર અને અન્ય અમલીકરણ અધિકારીઓ દ્નારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલા સ્થાયી અને માર્ગદર્શક સૂચનો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભરૂચના મહેગામ, મનાડ, કાસવા, ભાડભૂત અને દશાંન ગામોની મુલાકાત લેવાઈ હતી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
[wptube id="1252022"]








