BHARUCH
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જબુંસર ડીવીઝન પોલીસ દ્વારા સીનીયર સીટીઝનનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જબુંસર ડીવીઝન પોલીસ દ્વારા સીનીયર સીટીઝનનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
જબુંસર કાવી વેડચ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારના સીનીયર સીટીઝનો એ આ કેમ્પનો લાભ લીધો
(સિનિયર ટિીઝન માટે)
મેડીકલ ચેકઅપ કેમ્પ જંબુસર જનરલ તુષાર પટેલ હોસ્પિટલ નાં સહયોગ થી રાખવામાં માં આવ્યો હતો
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જબુંસર ડીવીઝન નાં DYSP P. L. Chaudhary સાહેબ ની સુચના થી કાવી. વેડચ. આમોદ. ના સિનિયર સિટીઝન લોકો મેડિકલ કેમ્પ નો માં લાભ લિઘો
[wptube id="1252022"]