BHARUCH

જંબુસર શહેર માં આવેલી એચ.એસ શાહ હાઇસ્કુલ પ્રાથમિક વિભાગના બાળકો નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

આજે તા.24/03/2023 ના રોજ શ્રીમતી એચ. એસ. શાહ હાઈસ્કૂલ (પ્રાથમિક વિભાગ) જંબુસરમાં વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં મહેમાન તરીકે જંબુસર તાલુકા પોલીસ વિભાગમાંથી PSI મોદી સાહેબ,હેડ કોન્સ્ટેબલ પૂર્ણિમાબેન અને માજી આચાર્ય શ્રી જે.એમ.પટેલ સાહેબ, વાલી શ્રી વિજયભાઈ પટેલ,દક્ષાબેન પરમાર વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button