
નેત્રંગમાં ટ્રાઈબલ કિંગ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

નેત્રંગ ખાતે ચાલતા ટ્રાઈબલ કિંગ ગ્રુપના નવ યુવાનો દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સવારે ૦૯:૦૦ કલાક થી આ બ્લડ ડોનેટ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ૭૧ જેટલા યુવાનોએ બ્લડ ડોનેટ કેમ્પમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ આ કેમ્પને સફળ બનાવ્યો હતો. જેથી ટ્રાઈબલ કિંગ ગ્રુપના દ્વારા સર્વે બ્લડ ડોનેટરોનો આભર માન્યો.
બ્રિજેશકુમાર પટેલ,
પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ
[wptube id="1252022"]








