નેત્રંગ પોલીસે કંબોડિયા ગામની નવી વસાહતમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
નેત્રંગ-માંડવી રોડ ઉપર આવેલ કંબોડિયા ગામની નવી વસાહતમાં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો ચંપક વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૪૧ બોટલ મળી કુલ ૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ધર્મેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.
*બ્રિજેશકુમાર પટેલ,નેત્રંગ*
[wptube id="1252022"]








