GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ફડસર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના ફડસર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો
MORBI તાલુકાના ફડસર ગામેથી આરોપી રમેશભાઈ બાબુભાઇ ગોગરા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાં આરોપીના બેડરૂમમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ કિ.રૂ.૯૦૦/-નો મુદામાલ મળી આવતા, આરોપીની અટક કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]