
ટંકારા નિવાસી નવગામ ભાટિયા ગૌ.વા. નલીનાબેન લલિતભાઈ આશર ઉંમર વર્ષ 73 તે લલીતભાઈ વલ્લભદાસ આશર ના ધર્મપત્ની, ક્રિષ્નાબેન હિતેનકુમાર આશર ના માતૃશ્રી, તે સ્વ. શાંતિલાલ વિઠ્ઠલદાસ છીછીયા (અલીયાબાડા )ના દિકરી તે રાજુભાઈ, હાર્દિકભાઈ, ગોવિંદભાઇ, રશેષભાઈ અને નલિનકાંત ના કાકી ટંકારા મુકામે શનિવાર તારીખ 20-01-2024 ના શ્રીજી ચરણ પામેલ છે.
સદ્દગત નું ઉઠમણું તારીખ 21-01-2024 ને રવિવારે બપોરે 4:00 થી 5:00 કલાકે લોહાણા મહાજન વાડી દેરી નાકા રોડ ટંકારા ખાતે રાખેલ છે.રાજુભાઈ : 9825485716 રશેષભાઈ : 9924517026 ક્રિષ્નાબેન : 9924777394 હિતેનભાઈ : 9714977394
[wptube id="1252022"]





