NANDODNARMADA

રાજપીપળા આર.એસ કમ્પાઉન્ડમાં રહેતી મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

રાજપીપળા આર.એસ કમ્પાઉન્ડમાં રહેતી મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપળા આર.એસ કમ્પાઉન્ડમાં રહેતી મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે ત્યારે ઘટના રાજપીપળામાં ટોક ઓફ ધ ટાઉન બની છે

મરણ જનાર ફાલ્ગુનીબેન આનંદશરણ માછી ઉ.વ.૩૭ ની માતાએ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તા.૧૮/૦૧/૨૦૨૩ ના તેમની દિકરી ફાલ્ગુનીબેન આનંદશરણ માછી ઉ.વ.૩૭ નાઓને તેમના બે જેઠના ઘરમાં લગ્ન હોય અને આ લગ્નની ખરીદી કરવાની હોય જે ખરીદી તેમના પતિ આનંદશરણ ખેતી કામમાં રોકાયેલ હોય આજદિન સુધી ખરીદી કરેલ ના હોય જેથી તેને મનમાં લાગી આવતા તેની જાતે ઓઢણી વડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે આ બાબતે રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button