HALOLPANCHMAHAL
હાલોલ કુમારશાળામાં લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઇઝ ના સહયોગથી પર્યાવરણ બચાવો વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩.૮.૨૦૨૩
હાલોલ કુમારશાળામાં લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઇઝ ના સહયોગથી પર્યાવરણ બચાવો વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ ના પ્રેસિડેન્ટ હર્ષદ પટેલ ,ચેરમેન ગૌતમ જોશી ,ડિસ્ટ્રીકટ ચેરમેન મેહુલ સેવક, CRCC બાલ ક્રિષ્ના ,CRCC દર્શનભાઈ ,પે સેન્ટર પ્રિન્સિપાલ વિરેનભાઈ ,દિનેશભાઇ અને બી. કે. નિ. ભગવતીબેન નો મોટિવેશન બેનિફિટ સ્પર્ધક વિદ્યાર્થી ભાઈ બહેનને સરસ મળ્યો હતો.તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ અને નંબર 1 -2-3ને શીલ્ડ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
[wptube id="1252022"]