GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wakaner:વાંકાનેર ના કેરાળા ગામ ખાતે ધાર્મિક સ્થળોની સફાઈ અભિયાન સાથે ગૌ માતા ને ભોજન કરાવતા સાંસદ

Wakaner:વાંકાનેર ના કેરાળા ગામ ખાતે ધાર્મિક સ્થળોની સફાઈ અભિયાન સાથે ગૌ માતા ને ભોજન કરાવતા સાંસદ

“લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા રાજ્ય સભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સહિતના ભાજપના નેતાઓ હોદ્દેદારો હાજર રહ્યા”

વાંકાનેર ના કેરાળા ગામ ખાતે આજ રોજ તારીખ 17 1 2024 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છતા અભિયાન સંદેશને સાર્થક કરવા ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતાઓ વિવિધ શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ શરૂ કર્યું હોય જેના ભાગરૂપે લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિત વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઝાલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિજ્ઞાસા બેન મેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા પ્રમુખ પ્રજ્ઞાબા ઝાલા મોરબી જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખ જ્યોત્સનાબેન રાઠોડ વાંકાનેર ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ રતિલાલ ભાઈ અણીયારીયા જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા આગેવાન ગોવિંદભાઈ દેસાઈ લુણસરિયા ગામ પંચાયતના સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ,નરેન્દ્ર ભાઇ સોલંકી દલડી તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનો અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કેરાળા ગામ ખાતે ના આવેલા રાણીમાં રૂડીમાં મંદિર માં સ્વચ્છતા સાથે ગૌમાતાને ભાવતું ભોજન કરાવી આશીર્વાદ લીધા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેરાળા મંદિર ખાતે રાણીમાં રૂડીમાં ના સંત શ્રી મુકેશભાઈ ભગત સહિત ના કેરાળા ગામ ખાતેના યુવાનો કાર્યકરોએ સહયોગ આપ્યું હતું જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button