BANASKANTHAGUJARATPALANPUR
Palanpur:ડીસામાં જલજીલણી એકાદશીની ભવ્ય શોભાયાત્રા તેમજ ગણેશજીની મૂર્તિનું વિસર્જન


27 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા શહેરમાં ભાદરવા સુદ-૧૧ નાં દિવસે મહંત શ્રી રામદાસજી નાં પાછળ મંદિરે માં (૭૪) મી અંખડ રામધૂન ઉત્સવની ભવ્ય શોભાયાત્રા ત્રણેય પાલખી સાથે ડીસા ની પરિક્રમા કરી નદીએ ભગવાનને નવડાવીને પરત મંદિરે રાત્રે પાલખી શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સંપન્ન થતાં ધર્મપ્રેમી જનતાએ દર્શનનો સારો એવો લાભ લીધો હતો અને ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપાડવાનો મોદી સમાજના નવયુવાનો શ્રી હિમાંશુ ચોખાવાલા, રમણીકભાઈ રહેવાસી, જીતુભાઈ ચોખાવાલા, તેમજ શેલૈષભાઈ મહેસુરીયા એ લાભ લીધો હતો.આ અંગેવિનોદભાઈ બાંડીવાલા એ જણાવ્યું હતું.
[wptube id="1252022"]









