
વિજાપુર તાલુકાના સોખડા ગામે રામદેવજી મહારાજ ના તેત્રીસ દિવ્યજ્યોત નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સોખડા ગામે રામદેવપીર યુવક મંડળ સોખડા દ્વારા રાત્રીના સમયે રામદેવજી મહારાજ ના તેત્રીસ દિવ્યજ્યોત ના કરવામાં આવી હતી જેમાં દિવ્ય પાઠ નુ પાઠન કરવામાં આવ્યું તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ ગુરુદેવ રામદેવજી મહારાજ ના આખ્યાન નુ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં આસપાસ ના રહીશો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તિરસનો લાભ લીધો હતો રાત્રીના તેત્રીસ દિવાઓ ની રોશની કરવામાં આવતા સમગ્ર વાતાવરણ દિપાયામાન બન્યુ હતુ લોકોએ શ્રદ્ધા પૂર્વક રામદેવજી મહારાજ ની દિવ્ય જ્યોત નો આનંદ લીધો હતો
[wptube id="1252022"]





