GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં લાંબા સમય બાદ કોરોના નો પગ પેસારો એક પોઝિટિવ કેસ નોંધાયો

મોરબીમાં લાંબા સમય બાદ કોરોના નો પગ પેસારો એક પોઝિટિવ કેસ નોંધાયો
સમગ્ર દેશમા કોરોના વાયરસે ફરી માથું ઊંચક્યું છે ત્યારે મોરબી શહેરમા લાંબા સમય બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતો થયા
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના અંત્યત માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા 58 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા આ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા જિલ્લા આ વ્યક્તિને હાલમાં હોમ આઇસોલેશનમાં મૂકી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાવેલ્સ હિસ્ટ્રી સહિતની વિગતો મેળવવા દોડધામ શરૂ કર્યાનું બહાર આવ્યું છે.
[wptube id="1252022"]