MORBIMORBI CITY / TALUKO
ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે હસ્તકલા સેતુ યોજના અંતર્ગતઉધોગ સાહસિકતા કેમ્પ યોજાયેલ.

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે હસ્તકલા સેતુ યોજના અંતર્ગતઉધોગ સાહસિકતા કેમ્પ યોજાયેલ.
ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સમાજ ભવનમાં હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતતા શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાય ગ્રુહ ઉદ્યોગની માહિતી મેળવી પગભર બનવા તરફ ડગ માંડ્યા હતા આ તકે હસ્તકલા સેતુ યોજનાના મોરબીના ડિસ્ટ્રીક્ટ લીડ ઓફિસર નીરવ ભાલોડિયા, ડીપીઓ ચંદ્રેશ રાઠોડ, સીએલ જય કુમાર જોશી, સામાજિક અગ્રણી ગિતાબેન સરડવા સહિતના મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી માહીતગાર બન્યા હતા.
[wptube id="1252022"]