GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જીલ્લા કક્ષા પ્રજાસતાકપર્વ માં રાજ્યમંત્રી હસ્તે ધ્રુવ બરાસરા નું સન્માન કરાયું

MORBI:મોરબી જીલ્લા કક્ષા પ્રજાસતાકપર્વ માં રાજ્યમંત્રી હસ્તે ધ્રુવ બરાસરા નું સન્માન કરાયું
મોરબી જીલ્લા કક્ષાના ૭૫ માં પ્રજાસતાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગત ૨૬ જાન્યુઆરી એ માળીયાના ખાખરેચી મુકામે યોજાયો હતો જે અંતર્ગત જોધપર નદી મુકામે આવેલ એમ. પી. પટેલ બી. એડ. કોલેજમાં અભ્યાસ કરતા મોરબીના પ્રજાપતિ યુવાન ધ્રુવ રમણીકભાઇ બરાસરાને ગુજરાત રાજ્યના રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પાટણ મુકામે ગત ૧૫,૧૬ ડિસેમ્બર -૨૦૨૩ ના રોજ યોજાયેલ રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં લોકવાદ્ય સંગીતમાં રાજ્ય પ્રથમ આવતા શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા ના હસ્તે મોરબી જીલ્લાની વિશેષ્ટ પ્રતિભા તરીકે સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા.
[wptube id="1252022"]