GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ના છત્તર ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

ટંકારા ના છત્તર ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.


મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી આરોપી પરીમલ ત્રીભોવનભાઈ સોલંકી (ઉ.વ.૨૧) રહે.‌ અવધના ઢાળીયે કાલાવડ રોડ આંબેડકરનગર મકાન નંબર -૩૦૮ તા.જી. રાજકોટવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ.૧૪,૪૦૦ તથા સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર – GJ-03-BU-3295 કિં.રૂ. ૭૦,૦૦૦ કુલ કિં રૂ.૮૪,૪૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી પરીમલ ત્રીભોવનભાઈ સોલંકી રહે. રાજકોટવાળાને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button