હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના સરાયા ગામે ગરબીનો મંડપ આખો ફરે છે. લગભગ દરેક જગ્યાએ ફરતી ગરબી હોય છે પરંતુ સરાયા ગામમાં ગરબીની સાથે આખો મંડપ પણ ફરે છે . ગામડા ના કારીગર ની આ કમાલ છે.

સરાયા ગામમાં છેલ્લા 20 વર્ષથી ગરબી લેવાય છે.150 થી વધુ બાળાઓ રાસ રમે છે.બાળાઓ ને નાસ્તો પ્રસાદી તથા લાણી આપવામાં આવે છે. સંચાલન ગામના યુવાનો દ્વારા કરાય છે.
[wptube id="1252022"]





