JETPURRAJKOT

રાજકોટનો આજી-૧ ડેમ ૭૦% ભરાઈ જતાં હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સુચના

તા.૧૦/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાના થોરાળા ગામ પાસેનો આજી-૧ ડેમ ભારે વરસાદને કારણે ૭૦ ટકા ભરાઈ ગયેલ હોઇ, પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. આથી, હેઠવાસમાં આવતા રાજકોટ તાલુકાના બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર, રોણકી ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button