GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ સ્વામી ગુરુકુળના વિધાર્થીઓએ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાનો સંદેશો આપતું શેરી નાટક ભજવ્યું

જૂનાગઢ સ્વામી ગુરુકુળના વિધાર્થીઓએ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાનો સંદેશો આપતું શેરી નાટક ભજવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ ગુરુકુળના વિધાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેનું શેરી નાટક રજુ કરેલ, જેમાં સ્વચ્છતા અંગેનો સંદેશ આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય ગુંદાણીયા સાહેબ,શીક્ષક પારસભાઈ, શીક્ષક કલ્પેશભાઈ તેમજ જુનાગઢ એસ.ટી.ડેપો ના ડેપોમેનેજર વિમલભાઈ મકવાણા તેમજ એ.ટી.આઈ જીતેન્દ્રભાઈ વાઢીયા તેમજ ખીમભાઈ રાઠોડ, માન્ય સંગઠનના પ્રતિનિધિ વી.કે. ભાદરકા, અર્પીતભાઈ ભારાઈ તેમજ અરુણભાઈ મકવાણા, ભુપેન્દ્રભાઈ કચોટ, રાજુભાઈ ભારાઈ તેમજ બહોળી સંખ્યામાં એસ.ટી. કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button