GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરની મેઈન શેરીમાં જાહેરમાં વર્લી ફિચર્સના નાસી આધારિત આંકડા લખી જુગાર રમતો નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા ઉવ.૪૦ રહે ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબીને વર્લી ફીચર્સના જુગાર સાહિત્ય થતા રોકડા રૂ.૨,૦૨૦/- સાથે ઝડપી લઇ મોરબી એ ડિવિઝસન પોલીસ મથકમાં આરોપીની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








