ARAVALLIMEGHRAJ

મેઘરજ :ઇસરી પ્રા. શાળા ની વિધાર્થીની સાક્ષી પંચાલ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ :ઇસરી પ્રા. શાળા ની વિધાર્થીની સાક્ષી પંચાલ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

અરવલ્લી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ઇસરી સ્કૂલની વિદ્યાર્થીની સાક્ષી પંચાલ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી હતી. અમદાવાદની સાયન્સ સિટીમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ઇસરી સ્કૂલની વિદ્યાર્થિની પંચાલ સાક્ષી ગિરિશભાઇએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેકટ રજૂ કર્યો હતો. પર્યાવરણને ઉપયોગી થઇ શકે તેવો પ્રોજેકટ બદલ ગોલ્વે મેડલ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેકટને નાટ્ય સ્વરૂપે વિવિધ ગામોની સ્કૂલોમાં પણ રજૂ કર્યો હતો. જેમાં માગદર્શક તરીકે શિક્ષક અમિતા બહેન, આચાર્ય સહિતને ફરજ બજાવી હતી.ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા બદલ શાળા પરિવાર તેમજ સી આર સી સહીત એસ એમ સી પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button