
16 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર દ્વારા સંચાલિત આદર્શ વિધાલય ઉચ્ચ.પ્રા.વિભાગ, વિસનગરમાં ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન ભુજ,કાળો ડુંગર, સફેદરણ,માતાનો મઢ,નારાયણ સરોવર અને મુંદ્રા પોર્ટ વગેરે.. જેમાં પ્રાથમિક વિભાગના વિધાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ આનંદ માણ્યો હતો.જે બદલ સંસ્થાના પ્રમુખશ્રી તેમજ હોદેદારશ્રીઑએ શાળા ના સ્ટાફ અને વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]



