HALVADMORBIMORBI CITY / TALUKO

બિપોર જોય વાવાઝોડાના પગલે હળવદની બજારો બપોર બાદ બંધ

બિપોર જોય વાવાઝોડાના પગલે હળવદની બજારો બપોર બાદ બંધ

ગુજરાત રાજ્યના સાતથી વધુ જિલ્લાઓ પર વાવાઝોડાનો ખતરો કચ્છ જામનગર મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાની રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વેપારી મહામંડળ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા વેપારીઓને જીવન જરૂરિયાતની દુકાનો સિવાય સ્વૈચ્છિક પોતાના વેપાર ધંધા બંધ રાખી પોતાનું તેમ જ પરિવારનું ધ્યાન રાખવા કામ વગર ઘરની બહાર ન નીકળવા નમ્ર અપીલ કરવામાં આવી હતી જેના સંદર્ભે બપોર બાદ હળવદની બજારો બંધ જોવા મળી

[wptube id="1252022"]
Back to top button