
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શ્રી એન યુ બીહોલા પી વી એમ ઇસરી હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત અખિલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમ નિહાર્યો

29 અને 30 જુલાઈ 2023 ના ‘રાષ્ટ્રીય શિક્ષા નીતિ” ને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોઈ તે નિમિત્તે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સહયોગ થકી અખિલ ભારતીય શિક્ષા સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના રાષ્ટ્રીય મહત્વને ધ્યાને લઈ દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ આધીજીત કરવામાં આવેલ છે માન વડાપ્રધાન દ્વારા ૨૯ જુલાઈના રોજ lndia Trade Promoticn Organization (ITF3), નવી દિલ્હી ખાતે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને ઉદ્ગાટન બાદ શાળા શિક્ષણના 4 સેશન સહિત કુલ 16 વિષયલક્ષી સેશન 29 અને 30 જુલાઈ 2023 દરમિયાન યોજાનાર છે જેમાં કાર્યક્રમ માટે તારીખ 29 જુલાઈ 2023 ના રોજ સવારે 9:00 થી 12:00 દરમિયાન રાજ્યની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શિક્ષકો અને નાગરિકો સેશનનું જીવંત પ્રસારણ વેબકાસ્ટ નિહારયુ હતું જેમાં ઇસરી હાઈસ્કૂલ ખાતે શાળાના વિધાર્થીઓ અને શાળા પરિવારે આ કાર્યક્રમ ઓનલાઈન નિહાર્યો હતો








