
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : પેન્શનરોને ઘરે બેઠા કાનના મશીન પ્રમુખ શ્રી ના હસ્તે એનાયત કરાયા : નિખિલ પટેલની સુંદર સેવા

ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોને કાનની બહેરાશ માટે બે કાનના 50000 રૂપિયા સુધીના હિયરિંગ એઇડ જે (કાન નું મશીન ) મંજુર કરવામાં આવે છે તે મુજબ મેઘરજ તાલુકાના મિટિંગમાં તપાસ બાદ આજ રોજ ઈસરી ખાતે પેન્શન મંડળના પ્રમુખ નાનજીભાઈ એમ પટેલના હસ્તે ઇસરી ખાતે કાનના મશીનના એડવાઈઝર નિખિલભાઇ બી પટેલ અને ઓપરેટર દ્વારા બે કાનમાં મશીન વ્યક્તિઓની રૂબરૂ બોલાને કેવી રીતે વાપરવા સાચવવાની માહિતી આપીને મશીન મહેશભાઈ પટેલ મોકમભાઈ પટેલ અને છગનભાઈ પંચાલને પ્રમુખશ્રીના નિવાસ્થાની મશીન ખૂબ જ થોડા સમયમાં સુપ્રત કર્યા હતા.જેથી સાંભળવાની તકલીફવાળાને આનંદ થયો હતો ગાંધીનગર ખાતેની સાઉન્ડ ફીના કંપનીનું પરિણામ માહિતી સારી હોવાનું જણાવ્યું હતું
[wptube id="1252022"]








