
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત સ્વચ્છતાને અનુલક્ષી રેલી યોજાઈ

આઝાદીના અમૃત મહોત્સવની સમગ્ર જગ્યાએ ઉજવણી થઈ રહી છે ત્યારે વિવિધ શાળાઓ તેમજ કોલેજમાં પણ આઝાદી કે અમૃત મહોત્સવ તેમજ મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં મેઘરજ તાલુકા ની શ્રી પ્રકાશની કેળવણી મંડળ સંચાલિત એન યુ બીહોલા પીવીએમ હાઇસ્કુલ ઇસરી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંતર્ગત લોકોમાં જાગૃતિ આપી હતી કે તુથી ઉજવણીના ભાગરૂપે શાળાના પટાંગણ થી ગામમાં રેલી સ્વરૂપે તેમજ સુત્રોચાર કરી સ્વચ્છતા અપનાવવા અને સ્વચ્છતા રાખવા હેતુથી શાળાના બાળકો દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગતની ઉજવણી એક સ્વચ્છતા ના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી કરવામાં આવી હતી જેમાં આ સમગ્ર આયોજન શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું








