ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકાના પેન્શનર ભાઈ. બહેનોની જનરલ સભા ઇસરી ખાતે યોજાઇ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના પેન્શનર ભાઈ. બહેનોની જનરલ સભા ઇસરી ખાતે યોજાઇ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પેન્શનર ભાઈ. બહેનોની જનરલ સભા ઇસરી ખાતે યોજાઇ જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારી ભાઈ. બહેનો હાજર રહ્યા હતા.

પ્રાર્થના બાદ દિવંગનોને શ્રદ્ધાંજલિ અને પ્રમુખશ્રી નાનજીભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન બાદ મહાનુભાવનો પરિચય આપ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ ગુ.રા. નિવૃત્ત કર્મચારી ફેડરેશનના પ્રમુખ નિર્મળસિંહ રાણા. પી.સી. બરંડા. ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ. અરવલ્લી જિલ્લાના પ્રમુખ અમૃતલાલ પંચાલ- ભોજનદાતા ભીખાભાઈ કે.પટેલ. જિલ્લાના પ્રમુખ. મંત્રી નું સાલ ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું. ગતવર્ષના હિસાબો મંત્રી અરખાભાઈ ડામોરે વાંચી બહાલી મેળવી. પ્રશ્નોની ચર્ચા પ્રમુખ અમૃતભાઈ પંચાલે કરી અને માંગણીઓ – મોંઘવારી-પ્રશ્નોની છણાવટ પ્રમુખશ્રી નિર્મળ સિંહ કરી. ધારાસભ્ય પી.સી બરંડાએ વિકાસના કામોની માગણી મુકેલ છે. અને સૌ મતદારોનો આભાર માન્યો હતો. આ સુંદર આયોજનમાં નાનજીભાઈ મંત્રી અળખા ભાઈએ તાલુકાના હોદ્દેદારો આગેવાનોનો આભાર માન્યો હતો. ઉદગોશક તરીકે એ જે ડામોર અને કનુભાઈ પટેલ કામગીરી સંભાળી. આભાર વિધિ રામાભાઇ પટેલે કરી હતી.

[wptube id="1252022"]
Back to top button