GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી લાયન્સનગર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

MORBI:મોરબી લાયન્સનગર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા લાયન્સનગર રામજી મંદિર પાછળ જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા અશોકભાઇ કિશનભાઇ તરેટીયા ઉવ.૨૩ રહે.લાયન્સનગર શેરી નં-૪ મોરબી, રણજીતભાઇ છોટુભાઇ કાંજીયા ઉવ.૫૦ રહે. શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં-૩ મોરબી, રવિભાઇ રામજીભાઇ મકવાણા ઉવ.૩૫ રહે. મોરબી શનાળા બાયપાસ લાયન્સનગરને પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૭૩૦/-સાથે ત્રણેય આરોપીની અટક કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








