LUNAWADAMAHISAGAR

એલ્ડર લાઈન-૧૪૫૬૭ ( સિનિયર સિટીજન હેલ્પલાઇન) એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થતા ઉજવણી મહીસાગર જિલ્લાના સરગવા મહુડી આવેલ સેવાશ્રમ વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

એલ્ડર લાઈન-૧૪૫૬૭ ( સિનિયર સિટીજન હેલ્પલાઇન) એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થતા ઉજવણી મહીસાગર જિલ્લાના સરગવા મહુડી આવેલ સેવાશ્રમ વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ એલ્ડર લાઈન-14567( સિનિયર સિટીજન હેલ્પલાઇન) કે જેનું અમલીકરણ સંસ્થા હેલ્પએજ ઇન્ડિયા છે જેનું એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે જેની ઉજવણી મહીસાગર જિલ્લાના સરગવા મહુડી ખાતે આવેલ સેવાશ્રમ વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવેલ છે.

આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ ભાર્ગવીબેન( સમાજ સુરક્ષા અધિકારી), ધેનુબેન ઠાકર (પી. આઈ. મહિલા પોલીસ સ્ટેશન), રેણુકાબેન (પ્રોબશન ઓફિસર), હિરેન્દ્ર પરમાર (ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર- એલ્ડર લાઈન મહીસાગર ), ભુપેન્દ્રસિંહ મકવાણા (ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર- એલ્ડર લાઈન પંચમહાલ) ઉપસ્થિત રહ્યા હતા..

[wptube id="1252022"]
Back to top button