ARAVALLIMODASA

અરવલ્લી : સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ર્દ્વારા મોડાસા તાલુકાના મેઢાસણ હાઈસ્કૂલમાં જાગૃતિકરણ પ્રોગ્રામ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ર્દ્વારા મોડાસા તાલુકાના મેઢાસણ હાઈસ્કૂલમાં જાગૃતિકરણ પ્રોગ્રામ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી તથા પરખ સંસ્થાના પ્રમુખ/મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ર્દ્વારા મોડાસા તાલુકાના મેઢાસણ હાઈસ્કૂલમાં જાગ્ર્રુતીકરણ પ્રોગ્રામ કરવામા આવેલ જેમા સખિ વન સ્ટોપ સેન્ટરના કેંન્દ્ર સંચાલક ધ્વારા વિદ્યાર્થીઓને સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓ જેવી કે વિધવા સહાય, વ્હાલી દિકરી યોજના, વિધવા પુનઃ લગ્ન, પાલક માતા પિતા, વ્રુધ્ધ સહાય, ૧૮૧ હેલ્પ લાઈન વિશે તેમજ પી.બી.એસ.સી. અને સખી વન સ્ટોપ સેન્ટર યોજના વિશે માહિતી આપેલ સંકટ સખી એપ ડાઉનલોડ કરવા સમજાવી પત્રિકા વિતરણ કરવામાં આવેલ..ચાઈલ્ડ હેલ્પ લાઈનના કર્મચારી ધ્વારા ચાઇલ્ડ હેલ્પ લાઇન નંંબર વિશે તેમજ બાળકોને મળતી સહાય અને યોજના વિશે માહિતિ આપેલ. તેમજ સાયબર ક્રાઈમના કર્મચારી ધ્વારા સાયબર ક્રાઇમ અટકાવવા વિશે આપી.

[wptube id="1252022"]
Back to top button