ARAVALLIMEGHRAJ

મેઘરજ ના કંભરોડા ગામે એસ આર પી જવાનનુ ટુકી માંદગી બાદ અવસાન,વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ના કંભરોડા ગામે એસ આર પી જવાનનુ ટુકી માંદગી બાદ અવસાન,વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો

ગાધીનગર એસ આર પી એફ ગ્રુપ ૧૨ ની કંપનીના જવાનો એ મ્રુતક જવાનના માદરે વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો

મેઘરજ તાલુકાના કંભરોડા ગામના ૩૮ વર્ષીય એસ આર પી જવાન ગાંધીનગર એસ આર પી ગ્રુપ ૧૨ માં ફરજ બજાવતા હતા તે દરમિયાન જવાન ટુકી માંદગી બાદ મંગળવાર રાત્રે સારવાર દરમિયાન જવાનનુ નિધન થતાં

કંભરોડા ગામના ચૌહાણ ધર્મેન્ર્દસિહ જસવંતસિહ ૨૦૧૭ માં એસ આર પી માં નિમણુ થઇહતી ત્યારબાદ એસ આર પી જવાનની ગાંધીનગર ગ્રુપ નં.૧૨ માં ફરજ બજાવતા હતા તે દરમિયાન જવાન ગંભીર બીમારીમાં સપડાતાં ટુકી માંદગી બાદ જવાનુ સારવાર દરમિયાન નીધન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી હતી ગાંઘીનગર એસ આર પી ગ્રુપ ૧૨ ના જવાનો દ્વારા મ્રુતક જવાનના માદરે વતન ખાતે જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાંજલી અપાઇ હતી

[wptube id="1252022"]
Back to top button