ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધા યોજાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધા યોજાઈ

આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લામાં ગુરૂકુળ એજ્યુકેશન મોડાસા ખાતે યોગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં યોગ બોર્ડ માંથી
ઝોન કોર્ડીનેટર માન. રાધેશ્યામજી, મહેસાણાજિલ્લા કો. ઓર્ડીનેટર માન. અજીતભાઈ,યોગા નિષ્ણાત માન. નેહાબેન વ્યાસ,યોગા નિષ્ણાત માન. પ્રદીપભાઈ વગેરે નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં અરવલ્લી જિલ્લાના કો. ઓર્ડીનેટર પાયલબેન તથા જિલ્લા યોગ કોચ વગેરે મળીને સૌ નિર્ણાયકો નું સ્વાગત કર્યું ત્યાર બાદ સૌ સ્પર્ધકો ને શુભેચ્છાઓ પાઠવી ત્યાર બાદ અરવલ્લી જિલ્લાના તાલુકાઓ માંથી આવેલા સ્પર્ધકો ની સ્પર્ધા યોજાઈ જેમાંથી વિજેતા ઉમેદવારો રાજ્ય ની સ્પર્ધા ભાગ લેશે આ સ્પર્ધા નાં સુંદર આયોજન બદલ જીલ્લા ના રમત ગમત અધિકારીશ્રી માન. પ્રકાશભાઈ કલાસ્વા સાહેબ દ્વારા જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button