ARAVALLIMEGHRAJ

મેઘરજ : ઇસરી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ દ્વારા શાળામાં કુલ 105 થી વધુ વિજ્ઞાનલક્ષી કૃતિઓ બનાવી શાળામાં પ્રદર્શન યોજાયું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ઇસરી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ દ્વારા શાળામાં કુલ 105 થી વધુ વિજ્ઞાનલક્ષી કૃતિઓ બનાવી શાળામાં પ્રદર્શન યોજાયું

ઇસરી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ દ્વારા શાળામાં કુલ 105 થી વધુ વિજ્ઞાનલક્ષી કૃતિઓ બનાવી શાળામાં પ્રદર્શન યોજાયું હતું જેમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં શાળા ના વિધાર્થીઓ એ વિજ્ઞાનની કૃતિઓ બનાવી પ્રદર્શનમાં મૂકી હતી જેમાં શાળાના વિધાર્થીઓ અને ઇસરી હાઈસ્કૂલ ના વિજ્ઞાન વિષયના શિક્ષક તેમજ શાળા પરિવાર સહીત બાળકો એ કૃતિઓ નિહારી હતી અને વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર અને પ્રદર્શન નિહારનાર બાળકો અને શિક્ષકો નો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો

[wptube id="1252022"]
Back to top button