ARAVALLIMODASA

મોડાસાના શામપુરના સરપંચ,સભ્યો અને ગ્રામજનો દ્વારા આવેદન અપાયું,શામપુર ગામના અમુક ઇસમોએ ગ્રામ પંચાયતને નુકશાન કરતા રજૂઆત 

અહેવાલ

અરવલ્લી:હિતેન્દ્ર પટેલ

મોડાસાના શામપુરના સરપંચ,સભ્યો અને ગ્રામજનો દ્વારા આવેદન અપાયું,શામપુર ગામના અમુક ઇસમોએ ગ્રામ પંચાયતને નુકશાન કરતા રજૂઆત

મોડાસાના શામપુરના સરપંચ,સભ્યો અને ગ્રામજનો દ્વારા કલેક્ટર ને આવેદન અપાયું હતું જેમાં શામપુર ગામના અમુક ઇસમોએ ગ્રામ પંચાયતને નુકશાન કરતા રજૂઆત કરાઈ છે સમગ્ર મામલે કલેક્ટર,ડીડીઓ અને ટીડીઓને આવેદનપત્ર અપાયું હતું ગ્રામ પંચાયતની દીવાલ અને વૃક્ષ ગેરકાયદેસર તોડી નખાયા હોવાના આક્ષેપ વધુમાં ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલાનો પ્રયાસ કરાયો હોવાની માહિત પ્રાપ્ત થઇ હતી. અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને ઝૂટવી લેવા ષડયંત્ર કરાયું હોવાનું પણ સામે આવ્યું હતું ગ્રામપંચાયત ના વિકાસના કામોમાં રુકાવટ ઉભી કરાતા આખરે રજૂઆત કરાઈ હતી ત્યારે મહિલા સરપંચ,સભ્યો સહિત 100 થી લોકોએ તંત્ર પાસે મદદ માંગી હતી ઉપરાંત લાલપુર,પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશનો પણ આક્ષેપ કરાયો છે.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button