ARAVALLIMODASA

મોડાસાના ભાટકોટા ગામની સમીમાં આવેલ જીત ગ્રુપની જમીનમાંથી 12 ફૂટના અજગર નું રેસ્ક્યુ કરાયું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસાના ભાટકોટા ગામની સીમમાં આવેલ જીત ગ્રુપની જમીનમાંથી 12 ફૂટના અજગર નું રેસ્ક્યુ કરાયું

 

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં આવેલ ભાટકોટા ગ્રામપંચાયત ની હદમાં આવેલ જીત ગ્રુપ કંપની ની ખેતીની જમીનમાં અજગર દેખાતા જમીનદારે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગ ને જાણ થતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પોહચી ખેતરમાં આવેલ અજગર નું રેસ્ક્યુ કર્યું હતું આ અજગર અંદાજે ચાલીસ કિલો વજન તેમજ બાર ફુટ જેટલી લંબાઈ હોવાનું જમીન માલિકી એ જણાવ્યું હતું.ફોરેસ્ટ દ્વારા અજગર નું રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button