ARAVALLI
મેઘરજ તાલુકામાં ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન નાં 32 શિક્ષક મિત્રોએ ઇસરી હાઈસ્કૂલમાં “માં ફાઉન્ડેશન”ની તાલીમ લીધી.

અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન નાં 32 શિક્ષક મિત્રોએ ઇસરી હાઈસ્કૂલમાં “માં ફાઉન્ડેશન”ની તાલીમ લીધી.

મેઘરજ તાલુકામાં ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન નાં 32 શિક્ષક મિત્રોએ ઇસરી હાઈસ્કૂલમાં “માં ફાઉન્ડેશન”ની તાલીમ લીધી. જેમાં બાળકોને રમતો દ્વારા જ્ઞાન આપી શકાય કે કોઈ સમસ્યા નો ઉકેલ જાતે કેવી રીતે લાવવો, જાતે નિર્ણય લેવાની શક્તિમાં વધારો થાય, બાળકો પહેલ કરતા થાય તેમજ બાળકોમાં રહેલી શક્તિઓ તેમજ નબળાઈઓ જાણી તેમને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય તેવા હેતુથી આ સંસ્થાના 32 શિક્ષકો તેમજ 3 ટીમ લીડર અને તાલુકાના ક્લસ્ટર હેડ કલ્પેશભાઈ પંચાલ એ તાલીમ લીધી. જે હવે તાલુકાની 32 શાળાઓમાં બાળકો માટે ઉપયોગી બનશે.
[wptube id="1252022"]








