MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકાની લખધીરગઢ પ્રાથમિક શાળાનું ગૌરવ :પ્રણય કાસુન્દરા

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાની લખધીરગઢ પ્રાથમિક શાળાનું ગૌરવ પ્રણય કાસુન્દરા એ વધારેલ છે
શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રણય ગીરધરભાઈ કાસુન્દરા ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલ બાલાચડી સૈનિક સ્કૂલની એન્ટરન્સ એક્ઝામ ક્વોલિફાઇડ કરતા શાળા પરિવાર ખૂબ જ આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવે છે.

 


ગુજરાત રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલની એન્ટરન્સ એક્ઝામ ક્વોલિફાઇડ કરવા બદલ તથા શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર પ્રણયને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.

[wptube id="1252022"]
Back to top button