MORBIMORBI CITY / TALUKO
મોરબી:કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને કાયદા અને સુરક્ષા વિશે SHE TEAM દ્વારા માહિતગાર કરવા આવ્યા..

મોરબી:કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને કાયદા અને સુરક્ષા વિશે SHE TEAM દ્વારા માહિતગાર કરવા આવ્યા..

મોરબી કન્યા છાત્રાલય ની ધોરણ 9 થી 12 તથા કોલેજ તેમજ બી એડ સુધી ની,5000 વિદ્યાર્થીની ઓ ને, મોરબી સીટી એ ડીવીજન SHE TEAM, તથા સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા સલગ્નઃ રીતે કાર્યક્રમ યોજી, wpi પી એચ લગધીરકા, wpi કે જી મોડ, ટ્રાફિક psi ઠક્કર sir, અને વપસી પી આર સોનારા તથા તેમની team મળીને, વિદ્યાર્થીની ઓ ને she team ની કામગીરી, pocso, આઈ પી સી, ઘરેલુ હિંસા ના મહિલા લાગત કાયદાકીય જોગવાઈઓ , સેલ્ફ કોન્ફિડેન્સ ડેવલપમેન્ટ,સેલ્ફડિફેન્સ ટ્રીક્સ,, સોશ્યિલ મીડિયા નો પ્રોપર ઉપયોગ, ટ્રાફિક એવોરનેસ,તમામ બાબતોથી વિગતવાર વાકેફ કર્યા

[wptube id="1252022"]








