GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી લાલપર ગામમાં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ નું ભવ્ય સ્વાગત તેમજ શોભાયાત્રા કરવામાં આવી હતી

MORBI:મોરબી લાલપર ગામમાં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ નું ભવ્ય સ્વાગત તેમજ શોભાયાત્રા કરવામાં આવી હતી

ગોપાલ સીતાપરા દ્વારા
મોરબી લાલપર ગામમાં તારીખ ૧૩ જાન્યુઆરીના રાત્રે ૯ વાગ્યા દરમિયાન અયોધ્યાથી આવેલ અક્ષત કળશ નું ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ ડીજે સાઉન્ડના તાલે વાજતે ગાજતે આખા ગામમાં ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી જેમાં લાલપર ગામના ભાઈઓ બહેનો બાળકોએ ખૂબ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફર બનાવવા માટે સરપંચ શ્રી રમેશભાઈ પટેલ ઉપસરપંચ શ્રી રાજુભાઈ પટેલ ગામ પંચાયતના સદસ્યો તેમજ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી આ તકે મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા હાજર રહ્યા હતા

[wptube id="1252022"]








