BHARUCH

આજ રોજ જંબુસર APMC હોલ ખાતે જંબુસર શહેર, અને જંબુસર તાલુકાના ની સોશ્યલ મીડિયા ડ્રાઇવ ની વિવિઘ મોરચા ની બેઠક મળી

આજ રોજ જંબુસર APMC હોલ ખાતે જંબુસર શહેર, અને જંબુસર તાલુકાના ની સોશ્યલ મીડિયા ડ્રાઇવ ની વિવિઘ મોરચા ની બેઠક મળી હતી
આ બેઠક માં જંબુસર વિધાનસભા ના ધારાસભ્ય D k Swamiji , જંબુસર તાલુકા અને શહેર ના વિવિધ સંગઠનો નાં હોદેદારો, વિવિધ મોરચા ના હોદેદારો, વિવિધ સેલ ના હોદેદારો, જીલ્લા , તાલુકા ના જવાબદારો , તથા જિલ્લા માંથી પધારેલા ITSM અને યુવામોર્ચા નાં હોદેદારો ની હાજરી આજે જંબુસર APMC હોલ , ખાતે સોશ્યલ મીડિયા ડ્રાઇવ ની મીટીંગ મળી હતી.રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button